કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની શિષ્યવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ઉત્તર પ્રદેશની મદરેસાઓમાં ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ હવે આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે આ અંગે સૂચનાઓ પણ જારી કરી છે. અત્યાર સુધી મદરેસામાં 1થી 5 ના બાળકોને 1000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. સાથે જ ધોરણ 6થી