Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ શિશું મૃત્યુદર વધ્યો છે. અબજોના આ પ્રોજેક્ટ છતાં ગુજરાતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડાની બદલે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ-રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત થયા હતા. અમદાવાદ સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134  બાળકોના મોત થયા છે. ત્યારે કુપોષણ, જન્મજાત બિમારી, અધુરા મહિને જન્મ બાળકોના મોતનું કારણ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ