ના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થયુ છે. જેમાં લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. સત્યેન્દ્ર દાસ 1992થી રામ જન્મમૂમિમાં રામલલાના પૂજારી હતા. રામ મંદિર આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા હતી. તેમજ 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.