Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે (રવિવારે) સવારે 11:30 વાગે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 (Uttar Pradesh Population Policy 2021-2030) જાહેર કરી હતી. વિશ્વ જનસંખ્યા દિવસ  ના અવસર પર લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના આવાસ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જનસંખ્યા સ્થિરતા પખવાડીયાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ