ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ગીર સોમનાથ જુનાગઢ થી દ્વારકા જિલ્લાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.