કોવિડ-19 થી પ્રભાવિત પરિવાર માટે એક કલ્યાણકારી યોજના (Project) વિશે ગુજરાતના સમચારપત્રોમાં એક આખા પેજની જાહેરાત માટે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી દિલ્હી સરકાર પર કટાક્ષ કરતા મુખ્યપ્રધાન વિજય રુપાણી (CM Vijay Rupani) એ કહ્યું કે, આમ આદમી પાર્ટી યોજનાને અમલ કરવાની તુલનામાં પ્રચાર વધુ રસ દેખાડે છે.