કોંગ્રેસના કાર્યક્રમ માટે શનિવારે અમદાવાદ આવેલા રાજસ્થાનના CM અશોક ગેહલોતે દારૂબંધીના મુદ્દે ગુજરાત સરકાર પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે CM વિજય રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં છૂટથી દારૂ પીવાય છે... ગુજરાતમાં દારૂબંધી સદંતર નિષ્ફળ ગઈ છે. જો રૂપાણી સરકાર ખરેખર ગુજરાતમાં દારૂબંધી કરવા માગતી હોય તો તેમણે પાડોશી રાજ્યો સાથે ગુજરાતમાં દારૂ ન આવે તે માટેની વાતચીત કરવી જોઈએ.