આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજથી જ અમદાવાદની વચ્ચેથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે ત્રણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને ઈ-રીક્ષાને ફ્લેગઓફ કરાવ્યું હતું.
આજથી સાબરમતી સફાઈના મહાઅભિયાનનો પ્રારંભ કરાશે. આ સફાઈ અભિયાનમાં 10 હજાર જેટલા નાગરિકો પણ જોડાશે તેવો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનો દાવો છે. આજથી સાબરમતી નદીના સફાઈ અભિયાનનો પ્રારંભ કરાશે. પહેલા વરસાદ સુધી નદીના પટમાં અલગ-અલગ સ્થળોની કરાશે સફાઈ.