મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાલે ફેસબૂક લાઇવના માધ્યમથી પ્રજા જોગ સંબોધન કર્યુ હતું તેમણે જણાવ્યું કે સરકારે રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત કેટલાક કડક નિયમો આપ્યા છે જે રાજ્યના 29 શહેરોમાં લાગું પડશે ટૂંકા ગાળામાં રાજ્યમાં 2 લાખ દર્દીઓ સંક્રમિત થયા પરંતુ તેમાંથી 92000 દર્દીઓ સાજા પણ થયા છે. આજે રાજ્યમાં વેક્સીનનું હથિયાર છે છતાં સૌ સંયમ રાખવાનો છે. ગામડાંઓમાં ટેસ્ટિંગ થાય અને સમાજની વાડી અથવા તો શાળામાં કોરોનાના દર્દીઓને અગાઉથી જ સારવાર મળી જશે તો હૉસ્પિટલ દોડવું નહીં પડે
કેન્દ્ર સરકારે ગાઇડલાઇન આપી છે આજે અમે પણ નિર્ણય કર્યો છે 29 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ 8-6ની સાથે સાથે બધુ બંધ કરવામાં આવ્યું છે. 8-6ની સાથે સાથે આ તમામ 29 શહેરમાં તમામ જાહેર સ્થળો બંધ રાખીએ છે. બિનજરૂરી કોઈ ઘરની બહાર ન નીકળે. બહાર નીકળવાનો કર્ફ્યૂ નથી કર્યો પરંતુ આવશ્યક સેવાઓ શરૂ રહેશે. અનાજ કરિયાણા, સસ્તા અનાજની દુકાનો, સસ્તા અનાજની દુકાનો વગેરે શરૂ રહેશે. સાથે નિયંત્રણ મૂક્યા છે. રોજનું કમાઈ ખાનારાને તકલીફ ન પડે એ માટે જરૂરિયાત છે ત્યાં જ રાત્રિ કર્ફ્યૂ રાખ્યો છે.