મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવાના છે. આજે મહારાષ્ટ્ર કોંગ્રેસના 12 ધારાસભ્યો પ્રદેશના મંત્રી પદના શપથ લેશે. મંત્રીઓના નામ પર રવિવારે નિર્ણય થઈ ગયો છે. આ મંત્રીઓમાંથી 10 મંત્રી કેબિનેટ રેન્કના હશે. મહારાષ્ટ્રના મંત્રી અને કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે આ જાણકારી આપી છે.