વડોદરા ખાતે ગતરોજ સીએમ રુપાણી જાહેર સભા સંબોધી રહ્યા હતા તે વેળા અચાનક તેમનું બલ્ડ પ્રેશર લો થઈ જતા તેમને ચક્કર આવ્યા હતા અને સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જો કે આજે તેમની વધુ સારવાર યુએન મહેતામાં કરવામાં આવી રહી છે. તેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ નિકળ્યા હતા અને પોતાના ટ્વિટ કરી તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું. જયારે તેમના પીએ શૈલેષ મંડલિય પણ આજે કોરોના પોઝિટિવ આવ્યા છે.