મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે રહેશે. 27 અને 28 મેની દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. 28મી મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા સંસદ ભવનના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે.