Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાનના પ્રવાસે છે. ત્યારે તેમણે આજે જાપાનમાં બુલેટ ટ્રેનમાં સફર કરી હતી.ગુજરાતમાં પણ બુલેટ ટ્રેન બની રહી છે, ત્યારે તેમણે બુલેટ ટ્રેનમાં બેસીને તેની સફરનો અનુભવ કર્યો હતો. જાપાન પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી હતી.જાપાનમાં એક સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. ત્યારબાદ ગ્રીન હાઇડ્રોજન અને સેમી કંડક્ટર, ઇ મોબીલીટ આ તમામ સેક્ટર્સમાં ગુજરાત હવે ધીરે ધીરે હબ બનવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે જાપાનમાં પણ આ ત્રણેય પ્રોજેક્ટને લઇને મહત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે. તેને લઇને જાપાનમાં બેઠકોનો દોર થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ