મહેસાણા ના ઉમિયાધામ (Umiyadham) ઊંઝા (Unzha) ખાતે ધજા મહોત્સવની ઉજવણી થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીના હસ્તે ધજા મહોત્સવને ખુલ્લો મુકાયો. ઉમિયાધામમાં ધજા મહોત્સવની ઉજવણી સાત દિવસ દરમિયાન ઉજવાશે.