Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અકસ્માત એટલો ભયાનક હતો કે અત્યાર સુધીમાં 237 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું 'દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. આ દુર્ઘટનાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પીએમ તરફથી બે લાખ રૂપિયા અને રેલવે મંત્રાલયને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ