આજે વડોદરાની પ્રખ્યાત MS University માં પદવીદાન સમારોહ યોજાયો હતો. MS University માં 72 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 221 જેટલા વિદ્યાર્થીઓને Gold Medal અને Degree એનાયત કરવામાં આવ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. CM Bhupendra Patel અને Education minister ના હસ્તે 221 વિદ્યાર્થીઓને 345 Gold Medal એનાયત કરવામાં આવ્યા હતા.