અયોધ્યામાં રામ જન્મભૂમિના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે. આ મામલાનો ચુકાદો 4થી 17 નવેમ્બરની વચ્ચે આવશે તેવી અટકળો વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની વિદેશયાત્રા રદ કરી છે. જણાવી દઈએ કે 17 નવેમ્બરે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા તે દક્ષિણ અમેરિકાના દેશો, મધ્યપૂર્વના દેશોના પ્રવાસે જવાના હતા. જોકે હવે તેમણે આ ટુર રદ કરી છે