દેશમાં કોરોનાની ગતિ બેકાબૂ બની ગઈ છે. આ વચ્ચે નવા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર પણ તેની પકડમાં આવ્યા છે. બંને કોરોના પોઝિટિવ આવ્યા છે. ચૂંટણી પંચના ટોચના બે અધિકારીઓ કોરોના પોઝિટિવ હોવાને કારણે સૌ દંગ રહી ગયા છે. સુનીલ અરોરાના ગયા પછી સુશીલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. દેશભરમાં ચૂંટણીને લઈને પણ ઘણા સવાલ ઉભા થયા હતા. આ દરમિયાન ચૂંટણી કમિશનર કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગયો છે.