Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બર પર બરાબર ગાળીઓ કસાયો છે. ગઈ રાતે પી. ચિદમ્બરની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આજ સવારથી સીબીઆઈએ ફરી ચિદમ્બરની પૂછપરછ શરૂ કરી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પી ચિદમ્બરમ પૂછપરછમાં સીબીઆઈને સહયોગ નથી કરી રહ્યા અને મોટા ભાગના સવાલોના જવાબ ટાળવામાં આવી રહ્યા છે. ઓફિસરોના મતે આ તેમની કસ્ટડીનું કારણ બની શકે છે. પૂછપરછ દરમિયાન ચિદમ્બરમે મોટા ભાગના સવાલોના જવાબ આપવાનો ઈનકાર કર્યો છે. તે ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, તેઓ તેમના દીકરાના બિઝનેસમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નથી કરતાં. આ દરમિયાન જ્યારે ઓફિસરોએ ઈન્દ્રાણી અને પીટર મુખરજી સાથેની મુલાકાત વિશે પૂછ્યું તો ચિદમ્બરમે કહ્યું કે, તેમને આની કોઈ મુલાકાત વિશે યાદ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ