છોટાઉદેપુરનાં પાવી જેતપુર તાલુકાનાં તંબોલિયા કબીર મંદિરનાં મહંત વિનય સાહેબ કે જે મૂળ ઝારખંડનાં રહેવાસી હતા અને છેલ્લા દોઢ એક વર્ષથી આ મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા તેમણે ગઈકાલે સાંજે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાવી જેતપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.