Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • છત્તીસગઢમાં આજે 20મીએ 90માંથી બીજા તબક્કાની 72 બેઠકો માટે મતદાન હાથ ધરાયું હતું. સાંજે મતદાન પુરૂ થયા બાજ જાહેર આંકડા પ્રમાણે બીજા તબક્કામાં 71.93 ટકા મતદાન થયું છે. આ સાથે છત્તીસગઢમાં હવે ચૂંટણીઓ પૂરી થઇ ગઇ છે. 11મી ડિસે.ના રોજ અન્ય 4 રાજ્યોની સાથે પરિણામ જાહેર થશે. અન્ય 4 રાજ્યોમાં 7 ડિસે.ના રોજ મતદાન થશે. છત્તીસગઢમાં ભાજપ સત્તા પર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ