કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં લોકોનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે દીવો સળગાવવાની અપીલ કરી છે. આ પહેલા જનતા કરફ્યૂ પ્રસંગે પીએમે થાળી-તાળી વગાડવા કહ્યું હતું. આ વચ્ચે પીએમ મોદીની જાહેરાત પર છત્તીસગઢ કોંગ્રેસ તરફથી ટ્વીટ કરી કટાક્ષ કરવામાં આવ્યો છે.
છત્તીસગઢ કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યુ, ‘જલી કો આગ કહતે હૈં, બુઝી કો રાખ કહતે હૈં, જો મહામારી કો ભી મહોત્સવ બના દે… ઉસે નરેન્દ્ર દામોદર દાસ કહતે હૈં.’