Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છત્તીસગઢના દંતેવાડામાં ડીઆરજી, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત પાર્ટી સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં સાત યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ