સુકમાના કેરળપાલ વિસ્તારમાં ગોગુંડા પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જેમાં 30-40 નક્સલીઓ સામેલ છે. એન્કાઉન્ટરમાં 20 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હોવાના અહેવાલ છે. બે સૈનિકોને થોડી ઈજા થઈ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણના અહેવાલો છે. ગોગુંડા ટેકરી પર ઉપમપલ્લીમાં બંને બાજુથી સતત ગોળીબાર થઈ રહ્યો છે