છત્તીસગઢ વિધાનસભા માટે ભાજપે પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપે પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલાં ભાજપે સૌથી પહેલાં 77 સીટો માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કા માટે 12 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે.
11 ઉમેદવારોની યાદીમાં ભાજપે મહાસમુંદથી પૂનમ ચંદ્વાકારને મેદાને ઉતાર્યા છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે 421 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે.