છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં CRPF ના 6 જવાનો ઘાયલ હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે.