Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુરૂવારે ચેન્નાઈ ખાતે 44મા શતરંજ ઓલમ્પિયાડનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે, રાજ્યભરમાં લગાવાવમાં આવેલા હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જ ગાયબ હતી. 
રાજ્યમાં અનેક ઠેકાણે ચેસ ઓલમ્પિયાડના હોર્ડિંગ્સ લગાવાયા હતા પરંતુ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સ્થાન નહોતું અપાયું. હોર્ડિંગ્સ પર માત્ર તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની તસવીર જ જોવા મળી હતી. મદ્રાસ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે રાજ્ય સરકારને એવો સવાલ કર્યો હતો કે, શા માટે ઓલમ્પિયાડ સેશન માટેની જાહેરાતોમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિની તસવીરોને સ્થાન નથી અપાયું?
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ