યુક્રેન પર હુમલા બાદથી ખેલ જગતે રશિયાથી દૂરી રાખવાનું શરૂ કરી દીધું છે. તે હવે સંપૂર્ણપણે અલગ દેખાવા લાગ્યો છે. કેટલાક રમત સંગઠનોએ રશિયામાં આયોજિત થનારી ઈવેન્ટ્સને રદ કરી દીધી છે. આની શરૂઆત ગયા મહિને થઈ, જ્યારે UEFAએ ચેમ્પિયન્સ લીગ ફાઈનલ મેચને સેન્ટ પીટર્સબર્ગથી પેરિસ શિફ્ટ કરી દેવાઈ હતી. જે બાદ FIFA, IOCએ પણ રશિયા પર આકરા પ્રતિબંધ લાદ્યા. હવે 44મો ચેસ ઓલિમ્પિયાડ પણ રશિયાની જગ્યાએ ભારતના ચેન્નઈ શહેરમાં આયોજિત થશે.