IPL 2020 શરૂ થાય તે પહેલા જ ચેન્નાઈ સુપરકિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈ સુપરકિંગ્સના 11 સભ્યો કોરોનાની ઝટપે આવી ગયા છે. કોરોના સંક્રમિતોનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી, પરંતુ ટીમ માટે આ ચોક્કસપણે ખરાબ સમાચાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ શુક્રવારથી દુબઇમાં પ્રેક્ટિસ શરૂ કરવાના હતા, પરંતુ હવે આખી ટીમને ક્વોરોન્ટાઈન કરી દેવાઈ છે.
એક અગ્રણી મીડિયા ગ્રૂપના અહેવાલ અનુસાર, ચેન્નાઈ સુપરકિંગ્સના જે સભ્યો કોરોના સંક્રમિત થયા છે તે ખેલાડી છે, સપોર્ટ સ્ટાફ છે અથવા અધિકારી, તેની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.