Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IPL 2024ના 22માં મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું છે. ચેપૉકમાં રમાયેલી આ મેચમાં કોલકાતાની ટીમ પહેલાથી રમ્યા બાદ 137 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી ટાર્ગેટ હાંસલ કરી દીધો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ