તામિલનાડુના મહાબલિપુરમ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બે દિવસીય અવિધિસરની મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, ચેન્નઈ કનેક્ટ દ્વારા ભારત અને ચીન વચ્ચે સહકારના નવા યુગનો પ્રારંભ થયો છે. છેલ્લા ૨૦૦૦ વર્ષના મોટાભાગના સમયગાળામાં ભારત અને ચીન વૈશ્વિક આર્થિક્ સત્તાઓ રહ્યાં છે અને હવે ધીમે ધીમે બંને દેશ આ સ્તર પર તબક્કાવાર પહોંચી રહ્યાં છે.