ચેન્નાઇ સુપર કિંગ્સે ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતતા આજે ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું. જોગાનુજોગ ધોનીની કારકિર્દીની આ 300મી ટી-20ની મેચ કેપ્ટન તરીકેની હતી.
ધોની ચેન્નાઇના કેપ્ટન કે ખેલાડી તરીકે આવતા વર્ષે રમવાનો નથી તેમ તેણે થોડા દિવસો પહેલા જણાવ્યું હતું. આમ ધોનીની ટી-20 કારકિર્દીનો સોનેરી યુગનો આજની સિધ્ધી સાથે અંત આવ્યો છે. કોલકાતાના કેપ્ટન મોર્ગને ટોસ જીતીને ચેન્નાઇને પ્રથમ બેટિંગ આપી હતી પણ તે નિર્ણય ભારે પડયો હતો.