લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી પીએમ મોદી તેમનાં મત વિસ્તાર વારાણસી ગયા હતા. ૭ કિ.મી. લાંબા રોડ શોમાં પીએમ મોદીનું ઠેર ઠેર ગુલાબનાં પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ ભગવાન કાશી વિશ્વનાથનાં દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા અને કાળભૈરવની પૂજા કરી હતી. કાશી હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઊઠયું હતું. જંગી બહમતીથી ચૂંટવા માટે કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો હતો.