-
આ એક એવા સાધુની વાત છે કે જેમણે 14 વર્ષ પહેલાં તેમને તેમના એક વેપારી સેવક દ્વારા ભેટ અપાયેલી 27 વીઘા જમીન પરત આપી દીધી. એવું નહોતું કે સાસણ નજીકની આ જમીન બિન ઉપજાઉ હતી. જમીન આપતી વખતે રાજકોટના વેપારી રસિકલાલની આર્થિક સ્થિતિ સારી હતી. સમય જતાં ઇન્દ્રભારતી બાપુને જમીન આપનાર વેપારી ભારે આર્થિક મુશ્કેલીમાં મૂકાતા અને તેની જાણ થયાં બાદ જે જમીન સાધુએ વિકસાવી અને જેમાં આંબાના 400 વૃક્ષો વાવીને મોટા કર્યા તે જમીન જેની કિંમત 10 કરોડની થવા જાય છે તે તેમણે હસતાં મોઢે સેવકને પરત આપીને કહ્યું કે તેરા તુઝકો અર્પણ...!! સમાજમાં આવા કિસ્સા જવલ્લે જ જોવા મળે છે. સલામ છે ઇન્દ્રભારતી બાપુને.....