પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની શરૂઆત આ મહિને જ થવા જઇ રહી છે. એવામાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીના ભત્રિજા ભૂપિંદરસિંહને ત્યાં ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
મની લોન્ડરિંગ કેસમાં ચન્ની દ્વારા આ કાર્યવાહી થઇ રહી છે. પાડોશી રાજ્યમાં ગેરકાયદે રેત ખનનનો કેસ ચાલી રહ્યો છે જેમાં ચન્નીના ભત્રિજાનું નામ પણ સામે આવ્યું છે. તેમની કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.