કોરોના વાયરસના નવા વેરિએન્ટથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. યાત્રા પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ તમામ દેશો ફરીથી યાત્રા નિયમોમાં સંધોધન કરવામાં લાગી ગયા છે. આ વચ્ચે ભારત સરકારે પણ વિદેશથી આવનારા યાત્રીઓ માટે પહેલાની ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 1 ડિસેમ્બરથી લાગુ થનારા નિયમોમાં ફેરફાર કરતા નવા દિશા નિર્દેશો રજૂ કર્યા છે. હવે યાત્રીઓએ યાત્રા પહેલા એર સુવિધા પોર્ટ ઉપર કોવિડ-19 આરટીસીસીઆર ટેસ્ટની નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવી અનિવાર્ય છે.