વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન તેમની અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે અને ક્વાડ સમૂહના નેતાઓ સાથે બેઠક થઈ હતી. ત્યારબાદ આજે (23 સપ્ટેમ્બર 2024) વડાપ્રધાન મોદીએ UN (સંયુક્ત રાષ્ટ્ર) મહાસભામાં સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, જૂનમાં હાલમાં માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ભારતના લોકોએ મને સતત ત્રીજી વખત સેવાનો મોકો આપ્યો છે અને આજે હું આ વન સીટ ઓફ હ્યુમેનિટીનો અવાજ આપ સુધી પહોંચવા માટે આવ્યો છું. જ્યારે આપણે ગ્લોબલ ભવિષ્યની વાત કરી રહ્યા છીએ તો હ્યૂમન એપ્રોચ સર્વપ્રથમ હોવું જોઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપતા આપણે માનવ કલ્યાણ, ફૂડ, હેલ્થ, સુરક્ષા સુનિચ્છિત કરવી પડશે.