કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે 2020માં ઇસરો ચંદ્રયાન થ્રી લોંચ કરશે. ચંદ્રયાન ટુ કરતાં આ પ્રોજેક્ટનો ખર્ચ ઓછો આવશે. ચંદ્રાયાન ટુના પ્રોજેક્ટ દરમિયાન ભારતના વિજ્ઞાનીઓને મહામૂલો અનુભવ મળ્યો હતો. ચંદ્રયાન ટુને નિષ્ફળ કહી શકાય નહીં. વધુમાં તેમણે કહ્યું કે ચંદ્રયાન ટુ વખતે થયેલી ભૂલો આ વખતે પહેલેથી જ સુધારી લેવામાં આવશે.