Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદ્રની ભ્રમણકક્ષામાં તરતા મૂકાયેલા ચંદ્રયાન-2 ઉપર ઇન્સ્ટોલ કરાયેલા વિવિધ આધુનિક ઉપકરણો દ્વારા કેટલીક અત્યંત મહત્વની કહી શકાય એવી શોધ કરવામાં આવી છે એમ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ કહ્યું હતું. આ યાન ઉપર ફીટ કરાયેલા કેટલાંક આધુનિક ઉપકરણોની મદદથી ચંદ્રની જમીનના અંદરના ભાગે બરફના સ્વરૂપમાં પાણી હોવાના સંકેત શોધી કઢાયા હતા એમ ઇસરોએ કહ્યું હતું.
ચંદ્રયાન-2 ઉપર ઇસરો દ્વારા જે અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા ઉપકરણો ફીટ કરાયા હતા તેમાં લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટોમિટર, સોલર એક્સ-રે મોનિટર, ચંદ્રાસ એટમોસ્ફેરિક કોમ્પોઝીશનલ એક્સપ્લોરર, ડયુઅલ ફ્રિકવન્સી સિન્થેટિક રડાર, ઇમેજિંગ ઇન્ફ્રા-રેડ સ્પેક્ટોમિટર, ટેરિયન મેપિંગ કેમેરા, ઓર્બિટ હાઇ રેઝોલ્યુશન કેમેરા અને ડયુઅલ ફ્રિકવન્સી રેડિયોનો સમાવેશ થતો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ