Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સસરાના સહારે રાજકારણમાં પ્રવેશેલા ચંદ્રાબાબુ નાયડુ હવે દીકરાનો રાજનીતિમાં પ્રવેશ કરાવી રહ્યા છે. ટૂંક સમયમાં લોકેશને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેવા એંધાણ છે. તે પિતાના માર્ગદર્શનમાં ‘’તાલીમી મુખ્યમંત્રી” તરીકે કામ કરશે. નાયડુએ દીકરો ઉપરથી બળજબરીપૂર્વક થોપ્યો એવું ન લાગે એટલા માટે પક્ષની ગતિવિધિઓમાં તેને સામેલ કરતા રહ્યા હતા.2014માં ટીડીપી કાર્યકર્તા કલ્યાણકોષનું સંચાલન તેમને સોંપાયું હતું.    
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ