કોરોના મહામારી વચ્ચે સરકારના વારંવાર બદલાતા નિયમોને કારણે લગ્ન પ્રસંગ કરનારા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. લગ્નમાં 200 લોકોની હાજરીને ઘટાડીને 100 કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે પ્રસંગની છૂટ આપવામાં આવી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પહોંચ વાઈરલ થઈ છે. લગ્ન પ્રસંગમાં મહેમાનો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર હોવાથી 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.