કુખ્યાત ડાકૂ વીરપ્પનની પુત્રી વિધ્યા રાની શનિવારે ભાજપમાં જોડાઇ ગઈ છે. વિદ્યા રાની પાર્ટીના જનરલ સેક્રેટરી મુરલીધર રાવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધાક્રિષ્નનની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ હતી. ભાજપમાં જોડાયા બાદ વિદ્યા રાનીએ કહ્યું કે,‘ હું ગરીબો અને વંચિત લોકો માટે કામ કરવા માગું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ લોકો માટે છે તેમને લોકો સુધી લઈ જવા માગું છું.' આ કાર્યક્રમમાં વિદ્યા રાની સાથે પાર્ટીના અન્ય 1000 લોકો પણ જોડાયા હતા.