આમ આદમી પાર્ટીએ ડોક્ટર સંદીપ પાઠકને ગુજરાતના નવા પ્રભારી બનાવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માં આમ આદમી પાર્ટીની જીતનો શ્રેય મોટાભાગે પાઠકને જાય છે અને તેમને આ જીતના ચાણક્ય માનવામાં આવે છે. સંદીપ પાઠકના કામથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર પણ બનાવ્યા છે. ડોક્ટર સંદીપ પાઠક IIT દિલ્હીમાં ફીઝિક્સના જાણીતા પ્રોફેસર છે.