-
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન પ્રમુખ હેતલ મહેતાએ મેનેજીંગ કમિટિની બેટકમાં એવો દાવો કર્યો કે ગાંધીનગરમાં સંસ્થાના-ઉદ્યોગકારોના કામે જઇએ તો ત્યાં દિવાળીની ગિફ્ટ આપવી પડે છે. જો કે અન્ય સભ્યોએ તેનો વિરોધ કર્યો કે અગાઉના પ્રમુખોએ આવી કોઇ પ્રથા ગાંધીનગરમાં હોવાનું ક્યારેય જણાવ્યું નથી અને આવી કોઇ પ્રથા સરકારના અધિકારીઓમાં ગાંધીનગર ખાતે છે જ નહીં,એવો ખુલાસો કરીને પ્રમુખ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.