અફઘાનિસ્તાન પર તાલિબાન સરકારે કબ્જો લીધા પછી અમેરિકા સહિતના પશ્ચિમના રાષ્ટ્રો અને એશિયાના દેશોની રાજનીતિ નવો વળાંક લેશે. ભારતને માટે ફૂટનીતિની કસોટી થશે કેમ કે ચીન અને પાકિસ્તાન આ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ લઈને ભારતની ભીંસ વધારશે. ભારતને કાશ્મીર તેમજ આંતરિક સુરક્ષા સામે પણ ખતરો વધ્યો છે. પહેલી નજરરનું વિશ્લેષણ કંઈક આવું થઈ શકે તેમ છે. તાલિબાને ભારત સરકારને ખાતરી આપી છે કે અમે સત્તા પર આવીશું તે પછી ભારતે ચિંતા કરવા જેવી નથી અમે કાશ્મીર કે ભારતની ઘરેલુ નીતિમાં માથુ મારવાના નથી.