નવરાત્રી (Navratri 2021)ની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ નોરતું છે. પ્રથમ નોરતે માતાની આરાધના કરીને ઘરેથી નીકળેલા લોકોને આજે સવારે જ ઓઇલ કંપનીઓ (Oil companies)એ મોટો ઝટકો આપ્યો છે. આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો (Petrol-Diesel price hike) કરાયો છે. જે બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલ ડીઝલે (Petrol price in Ahmedabad) સદી ફટકારી દીધી છે. અમદાવાદમાં આજે પેટ્રોલે સદી પૂરી કરતા ભાવ પ્રતિ લીટર 100.04 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલની કિંમત 98.92 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલની કિંમતમાં 38 પૈસાનો વધારો કરાયો છે. ગાંધીનગરમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.
ગુજરાતના વિવિધ શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત:
અમદાવાદ: પેટ્રોલ-100.04 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
વડોદરા: પેટ્રોલ 99.70 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.40 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગર: પેટ્રોલ 100.32 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.19 રૂપિયા પ્રતિ લીટર
જામનગર: પેટ્રોલ 99.97 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.84 રૂપિયા પ્રતિ લીટર
ગોધરા: પેટ્રોલ 99.81 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.60 રૂપિયા પ્રતિ લીટર
સુરેન્દ્રનગર: પેટ્રોલ 100.30 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.47 રૂપિયા પ્રતિ લીટર