ઘોઘા દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે પોતાના હસ્તક કરી લીધો છે. હવેથી ઘોઘા દહેજના બદલે ઘોઘા હજીરા રોપેક્ષ ફેરીનો પ્રોજેક્ટ અમલી થશે દહેજમાં કાંપની સમસ્યાને પગલે હજીરામાં નવી 600 મીટર જેટી નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવાની કામગીરી શરુ થયેલી છે.
હજીરામાં 600 મીટર વોટર ફ્રન્ટની જેટી નિર્માણ કરવા માં આવશે. એમ્પાવર કમિટીએ હજીરાની ભલામણ કર્યા બાદ તેનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. ઘોઘાનું ટર્મિનલ પણ કેન ટ્રાન્સફર કરાશે.