વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી ૧૫મી મેથી અમલી બનવાની છે. એ પોલિસી લાગુ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી.
ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપ નવી પોલિસી લાગુ કરશે. ૧૫મી મેથી યુઝર્સ વોટ્સએપની નવી પોલિસી સ્વીકારશે નહીં તો એપ ચાલશે નહીં. વોટ્સએપની પ્રાઈવેટ પોલિસીને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.