ઘરેલુ બજારમા વધતા ભાવ અટકાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો અને તેલિબિયાના વેપારીઓ પર ૩૧માર્ચ સુધી સ્ટોકની મર્યાદા નક્કી કરી દીધી છે. જો કે આાયતકારો અને નિકાસકારોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આઠ ઓક્ટોબરથી એનસીડીએક્સ(નેશનલ કોમોડિટી એક્સચેન્જ) પર મસ્ટર્ડ ઓઇના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબૅંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક રીટેલ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ૪૬.૧૫ ટકાનો વધારો થયો છે.