નોટબંધીના નિર્ણયને સુપ્રિમ કોર્ટની સંવિધાન બેચે સાચો ઠેરવ્યો છે. નોટબંધીના વિરુદ્ધમાં સુપ્રિમ કોર્ટમાં ઘણી બધી અરજી એક સાથે થઇ હતી. જેના પર સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેચે સુનવણી હાથ ધરી હતી. સુપ્રિમ કોર્ટમાં તમામ પક્ષોને સાંભળ્યા બાદ આ મામલાને સુરક્ષીત રાખી દિધો હતો. આજે પાંચ જજોની બેચે આ મામલા પર પોતાનો નિર્ણય આપત નોટબંધીના નિર્ણયને સાચો ઠેરવ્યો